Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઠારીયા નજીક વૃદ્ધનો બિનવારસી મૃતદેહ મળ્યો:પોલીસે ઓળખ માટે શોધખોળ શરૂ કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો

    3 दिन पहले

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ નજીકથી આશરે 60 વર્ષના એક વૃદ્ધનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના બાદ વઢવાણ પોલીસે મૃતકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વૃદ્ધનો મૃતદેહ કોઠારીયા ગામ નજીક સી.યુ. શાહ એન્જિનિયરિંગ કોલેજ સામે આવેલી એક દુકાનના ઓટલા પરથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને વઢવાણ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અને ઓળખ પ્રક્રિયા માટે ખસેડ્યો છે. વઢવાણ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ આ મૃતક વૃદ્ધને ઓળખતું હોય અથવા તેમના વાલી-વારસ વિશે જાણકારી હોય, તો તાત્કાલિક વઢવાણ પોલીસ મથકે સંપર્ક કરવો. આ અંગે વધુ માહિતી માટે વઢવાણ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જાહેરમાં ભડાકા કરનાર નિવૃત્ત DySP જેલભેગા:અમિત શાહની ઘુસણખોરોને ચેતવણી, ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, સુરતને મળ્યા નવા મેયર 'માવાણી 2.0'
    Next Article
    પ્રેમીએ ગર્ભપાતની દવા આપી, નાનીએ ભ્રૂણ કચરામાં ફેંક્યું:સુરતમાં કચરાના ઢગલામાંથી સળગાવેલું ભ્રૂણ મળવા પાછળ મહારાષ્ટ્રની યુવતીનો હાથ, પોલીસે અટકાયત કરી; DNA ટેસ્ટ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment