Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરમાં ભડાકા કરનાર નિવૃત્ત DySP જેલભેગા:અમિત શાહની ઘુસણખોરોને ચેતવણી, ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, સુરતને મળ્યા નવા મેયર 'માવાણી 2.0'

    3 दिन पहले

    સુરતનું મેયર પદ ફરી સૌરાષ્ટ્રીયનને શિરે આજે સુરત સહિત વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, વાપી, આણંદ-કરમસદ અને રાજકોટના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી. .સુરતમાં મેયર પદ ફરી એક વાર સૌરાષ્ટ્રીયનના હાથમાં જ સોંપવામાં આવ્યું છે. માયાબેન માવાણીને સુરતના મેયર તરીરે જાહેર કરાયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંધીનગરને આપી 1200 કરોડના વિકાસકાર્યોની ભેટ ગાંધીનગરમાં વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂષણખોરોને ચેતવણી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહેસૂલ વિભાગમાં મોટા ફેરબદલ રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા ફેરબદલ.. 27 અધિકારીઓની બદલી કરાઈ છે.. અને 9 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી થઈ રાજ્યમાં આજે ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી કરાઈ. શાંતિપૂર્ણ માહોલમાં મુસ્લિમ બિરાદરો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ મસ્જિદોમાં નમાઝ અદા કરી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરાના શંકાસ્પદ દર્દીનો ઈબોલા રિપોર્ટ નેગેટિવ કોંગોથી આવેલા વડોદરાના ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો.. તો આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરતા કહ્યું કે ગભરાવાની જરુર નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિવૃત્ત DySPને ધક્કા મારી લોકઅપમાં લઈ જવાયા અમદાવાદમાં જમીન મામલે ફાયરિંગ કરનાર નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણને ખેંચી ધક્કા મારી લોકઅપમાં લઈ જવાયા . સાથે દીકરા -દીકરીની પણ ધરપકડ કરવામાં આવી.અશોકસિંહે કહ્યું કે પોલીસે તેમની જમીનમાં ગુંડા ઘૂસાડ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મધ્યપ્રદેશમાં ગુજરાતી પ્રવાસીઓની બસ પર પથ્થરમારો વડોદરાથી ફરવા ગયેલા પ્રવાસીઓની બસ પર મધ્યપ્રદેશમાં યપથ્થરમારો કરવામાં આવ્યો. ડ્રાઇવર સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. હદ મામલે પોલીસે ખો આપ્યાનો આક્ષેપ કરી પ્રવાસીઓએ કહ્યું કે નીતિન ગડકરી હાઈવે બનાવે છે તો સિક્યુરિટીની જવાબદારી પણ લે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધોળા દિવસે સાસુ સામે વહુનું અપરહણ અમદાવાદના મોટેરામાં સાસુ સામે ચાર લોકો વહુને ઉઠાવી ગયા. ક્રેટામાં ચાર લોકો અપહરણ કરી ગયાના CCTV પણ સામે આવ્યા છે. વહુના પૂર્વ પ્રેમીએ અપહરણ કરાવ્યું હોવાની શંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉધનામાં દારુના અડ્ડા પર જનતા રેડ સુરતના ઉધનામાં દારુના અડ્ડા પર જનતા રેડ. એમ ફોર માર્કેટ પાસે ડ્રમમાં આઈસ બોક્સમાં દારુની થેલીઓ રાખીને ઓપન બાર જેવું બનાવાયું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાર દિવસ રાજ્યમાં આફતના એંધાણ રાજ્યમાં ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી.. દરિયાકાંઠે ભેજવાળા પવનો ફૂંકાતા રાત્રે અસહ્ય ગરમી પડી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Kakoli Ghosh Dastidar LIVE : बंगाल में हार के बाद ममता को एक और झटका | Mamata Banerjee | TMC
    Next Article
    કોઠારીયા નજીક વૃદ્ધનો બિનવારસી મૃતદેહ મળ્યો:પોલીસે ઓળખ માટે શોધખોળ શરૂ કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment