Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના નવા મેયર તરીકે મોનિકાબેન વ્યાસ:ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કિરણકુમાર મોનાણી નિમણૂક

    5 दिन पहले

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજ્ય થયો છે, પરંતુ હવે ખરો ખેલ શરૂ થયો છે 'મેયર' પદ માટે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આજથી તબક્કાવાર રીતે મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે જામનગર મનપાના પણ મેયર સહિતના નામોની જાહેરાત થઈ ગઈ છે. જામનગરના પ્રથમ નાગરિક તરીકે મોનિકાબેન વ્યાસ વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કોર્પોરેટર કિરણકુમાર મોનાણીની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી અને દંડક તરીકે પ્રવિણાબેન રૂપડીયાની નિમણૂક કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આધેડની હત્યા બાદ આરોપીઓના ઘર આસપાસ ઘર અને વાહનો સળગાવાયા:રાજીવનગરમાં 20 દિવસ પહેલા હત્યા થઈ હતી, ગુનો નોંધી અજાણ્યા શખસોની શોધખોળ શરૂ
    Next Article
    મોરબી મનપાના પ્રથમ મેયર બન્યા ઉત્તમ સુરાણી:ચિરાગ રાણપરા ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે જયંતી પડસુંભિયાની વરણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment