Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ, હેમા માલિનીએ સન્માન સ્વીકાર્યું:મહિલા ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયન હરમનપ્રીતને પદ્મશ્રી મળ્યો, રાષ્ટ્રપતિ ભવનમાં સમારોહ ચાલુ

    1 week ago

    રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે પદ્મ પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૌથી પહેલા દિવંગત ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. તેમની પત્ની અભિનેત્રી-સાંસદ હેમા માલિનીએ આ સન્માન સ્વીકાર્યું. મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીતને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની આગેવાની હેઠળ આ જ વર્ષે ટીમે વનડે વર્લ્ડકપ જીત્યો હતો.
    Click here to Read More
    Previous Article
    AAP LIVE : राजपीपला में Arvind Kejriwal की भव्य विजय यात्रा, जुटेगा जनसैलाब | AAP
    Next Article
    'DON' બનતા પહેલા રણવીર સિંહ ફસાયો!:ફિલ્મ વર્કર્સ એસોસિએશને ઇન્ડસ્ટ્રીમાંથી બૅન કર્યો, 'ડોન-3' છોડવાના કારણે ફરહાન કરી હતી ફરિયાદ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment