Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય:ગજેરા કેમ્પસે ડીઝલ ભાવ વધારા વચ્ચે બસની ફીના ભાડા ઘટાડ્યા

    6 days ago

    અમરેલી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા ના માર્ગદર્શન હેઠળ ડીઝલના સતત વધતા ભાવો છતાં વિદ્યાર્થીઓની બસ ફીમાં વધારો ન કરતાં, વિપરીત રીતે તેમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા અગાઉ વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિ માસ રૂપિયા 1 હજાર બસ ફી લેવામાં આવતી હતી, જેને હવે ઘટાડીને માત્ર રૂપિયા 800 નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં વાલીઓને સીધો આર્થિક લાભ મળશે અને શિક્ષણ સાથે સંકળાયેલા ખર્ચમાં રાહત અનુભવાશે, અને વધુ વિદ્યાર્થીઓને એકસાથે પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના પરિણામે ઈંધણ બચત સાથે સુરક્ષિત અને સુવિધાસભર બસ સેવા વાજબી દરે મળી રહેશે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:દાતરડી નજીક હાઇવે પર 2 બાઈક અથડાતા 1નું મોત
    Next Article
    જાહેરનામું:વાંકીયામાં ફાયરિંગ‎ બટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment