Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉનો આયુષ બદોની બગડ્યો:સતત બાઉન્ડરી ફટકારીને ટીમની સ્થિતિ સુધારી; પંજાબના બે બોલર્સને વિકેટ મળી

    1 सप्ताह पहले

    IPLમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. લખનઉનો સ્કોર 6 ઓવરમાં 66/2 છે. ટીમ તરફથી જોશ ઇંગ્લિસ અને આયુષ બદોની ક્રિઝ પર છે. ટીમે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. માર્કો યાન્સેન અને વિજયકુમાર વૈશાખ પરત ફર્યા છે. લખનઉએ પણ પોતાની પ્લેઇંગ-11માં બે બદલાવ કર્યા છે. અર્જુન તેંડુલકર અને અર્શિન કુલકર્ણી રમી રહ્યા છે. પંજાબ માટે આ મેચ 'કરો અથવા મરો' જેવી છે. ટુર્નામેન્ટના પહેલા હાફમાં 7માંથી 6 મેચ જીતનારી આ ટીમ સતત 6 મેચ હારી ચૂકી છે. પંજાબે લખનઉ સામે જીત મેળવ્યા બાદ રવિવારની અન્ય મેચના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. બીજી તરફ, લખનઉ પહેલાથી જ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): જોશ ઇંગ્લિસ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, આયુષ બદોની, રિષભ પંત(કેપ્ટન અને વિકેટકીપર), અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને મોહસીન ખાન. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: શાહબાઝ અહેમદ, દિગ્વેશ સિંહ રાઠી, મણિમરન સિદ્ધાર્થ, હિંમત સિંહ, આકાશ સિંહ. પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો યાન્સેન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: હરપ્રીત બરાર, માર્કસ સ્ટોઇનિસ, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, પ્રવીણ દુબે.
    Click here to Read More
    Previous Article
    ‘Why is your cesarean scar vertical?’
    Next Article
    બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય વડોદરાના બન્યા મહેમાન:અભિનેતાની એક ઝલક જોવા ચાહકોની ભારે ભીડ, કહ્યું- કેમ છો બરોડા? મને આવીને ખૂબ ખૂશી થઈ રહી છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment