Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ગેરેજમાં ભીષણ આગ:બેઠક મંદિર રોડ પર અનેક મોટરસાઈકલો બળીને ખાખ

    1 सप्ताह पहले

    ગોધરા શહેરના બેઠક મંદિર રોડ પર આવેલા એક ગેરેજમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ગેરેજમાં રિપેરિંગ માટે રાખવામાં આવેલી અનેક મોટરસાયઈલો બળીને ખાખ થઈ ગઈ હતી. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા બેઠક મંદિર પાસેના આ વિસ્તારમાં રહેણાંક અને વ્યાપારી સંકુલો આવેલા છે. આગ લાગતા જ સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ ઝડપથી પ્રસરી હતી અને તેણે ગેરેજને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આગને કારણે મોટરસાયઈલોને ભારે નુકસાન થયું હતું. જોકે, આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    અનાર પટેલ સંભાળશે ખોડલધામની ધૂરા?:નરેશ પટેલે આપ્યો સંકેત, બેંક કર્મચારીએ RBIને 8.70 કરોડનો ચૂનો લગાવ્યો, નવ દિવસમાં ત્રીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
    Next Article
    ડીઝલ અછત: કોંગ્રેસે ગધેડા સાથે વિરોધ કર્યો:વઢવાણ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ-ઉપપ્રમુખ વરણી સમયે પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment