Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે:કચ્છથી હરિદ્વાર-અયોધ્યા સીધી અથવા વૈકલ્પિક ટ્રેનની માંગ

    1 week ago

    કચ્છ જિલ્લાના પ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવે (વેસ્ટર્ન રેલવે) ના જનરલ મેનેજરને પત્ર લખીને નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા ભુજ સ્થિત રેલવે ડેવલપમેન્ટ અને કચ્છ પેસેન્જર એસોસિયેશન દ્વારા માગ કરાઈ છે. ભુજથી હરિદ્વાર અને અયોધ્યા માટે સીધી ટ્રેન સુવિધા ઉપલબ્ધ કરાવવા ભાર મૂકવામાં આવ્યો છે. ભુજથી દિલ્હી વચ્ચે નિયમિત દોડતી ત્રણ ટ્રેનો પૈકીની કોઈપણ એક ટ્રેનને વૈકલ્પિક રીતે હરિદ્વાર સુધી લંબાવવામાં આવે તો વડીલો અને શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે. આ ઉપરાંત, અયોધ્યામાં પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ ત્યાં જતા યાત્રિકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે, જેથી ભુજ-અયોધ્યા નવી ટ્રેનની અથવા હાલની કોઈ ટ્રેનને લંબાવવાની માંગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે લાલ કિલ્લાના મેદાન પર ભવ્ય ‘મહારેલી’:ઓળખ-અસ્તિત્વ બચાવવા 6000 આદિવાસી દિલ્હી જવા રવાના; ધર્માંતરણ કરનારાઓને અનામતનો લાભ બંધ કરવા માગ
    Next Article
    Ex-CIA Officer Aaron Lukas To Replace Tulsi Gabbard As Acting US Intelligence Chief

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment