Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસામાં ટ્રેન વ્યવહાર નહીં ખોરવાય:રેલવેએ અલિયાબાડા સ્ટેશને આધુનિક બોક્સ બ્રિજ બનાવ્યો

    1 week ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માળખાકીય આધુનિકીકરણ અને ટેક્નિકલ ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતાં જામનગર નજીક આવેલા અલિયાબાડા સ્ટેશન યાર્ડના બ્રિજ નંબર 309નું પુનઃનિર્માણ કર્યું છે. રેલવે તંત્ર દ્વારા અત્યંત સુઆયોજિત રીતે મુખ્ય લાઈન પર માત્ર 6 કલાકનો ટ્રાફિક બ્લોક લઈને જૂના જર્જરિત આરસીસી સ્લેબ પ્રકારના પુલને હટાવી દીધો છે. તેની જગ્યાએ અત્યાધુનિક આરસીસી બોક્સ બ્રિજનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજકોટના ડીઆરએમ ગિરિરાજ કુમાર મીના અને વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનિલ કુમાર મીનાએ જણાવ્યું કે, આ જટિલ ઓપરેશન દરમિયાન રેલવે ટ્રેક હટાવવા, ક્રેન દ્વારા ખોદકામ કરવા, નવા આરસીસી બોક્સ ગોઠવવા અને ઓએચઈ (OHE) વીજલાઈનનું સચોટ સમાયોજન કરવા સુધીની તમામ કામગીરી અત્યંત કાર્યક્ષમતાથી પૂર્ણ કરાઈ છે. મુસાફરોને ફાયદા
    Click here to Read More
    Previous Article
    સલાહકાર સમિતિની બેઠક યોજાઈ:લિંગ પરીક્ષણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે સઘન તપાસ
    Next Article
    Gujarat Weather Forecast LIVE | દુષ્કાળના દાવામાં કેટલું તથ્ય? | Monsonn | El Nino | India | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment