Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નઈએ બીજી વિકેટ ગુમાવી:સંજુ સેમસન પછી ઉર્વિલ પટેલ પણ આઉટ; પેટ કમિન્સ અને સાકિબ હુસૈનને વિકેટ મળી

    2 सप्ताह पहले

    IPL 2026માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ચેન્નઈના કેપ્ટન ઋતુરાજે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. તેણે કહ્યું કે ધોની આજે પણ રમી રહ્યો નથી. ટીમે પ્લેઇંગ-11માં એક બદલાવ કર્યો છે. ગુરજપનીત સિંહની જગ્યાએ અકીલ હુસૈન પરત ફર્યો છે. જ્યારે હૈદરાબાદે કોઈ જ ફેરફાર કર્યો નથી.
    Click here to Read More
    Previous Article
    CSK vs SRH IPL 2026 LIVE Cricket Score: Urvil Patel falls for Chennai Super Kings vs Sunrisers Hyderabad in Chepauk
    Next Article
    Editor's View: ટ્રમ્પના લીધે ગરીબો વધુ ગરીબ બનશે!:મોદીની 'આફતનો દાયકા' બાદ દુનિયાને નવી ચેતવણી! મિડલ ક્લાસનો મરો અને આવનાર આર્થિક આંધીનું એનાલિસિસ, બચવાના 4 ઉપાય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment