Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ:પચરંગી શહેર ગાંધીધામમાં ભારે વાહનોના પૈડાં થંભ્યા, હપ્તા ચાલુ | બંધ પડેલી ટ્રકો પાછળ ટ્રાન્સપોર્ટ માલિકોની આર્થિક ચીસ

    2 सप्ताह पहले

    ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે, જે આ તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ‘કચ્છ ડિસ્ટ્રિક્ટ ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસોશિએશન’ના પ્રમુખ શિવજીભાઇ આહીર દ્વારા આ તસવીર જારી કરવામાં આવી છે. એસોશિએશન દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખીને આ ગંભીર સ્થિતિ અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. પૂરતું ઈંધણ ન મળવાના કારણે જિલ્લાની આશરે 50 ટકા ટ્રકોના પૈડાં થંભી ગયા છે અને માલિકોએ નાછૂટકે પોતાના કરોડો રૂપિયાના વાહનોને યાર્ડમાં લાઈનબદ્ધ રીતે બંધ કરીને મૂકી દેવા પડ્યા છે. એક તરફ રોજગાર ઠપ્પ છે અને બીજી તરફ બેંક લોનના હપ્તા ચાલુ હોવાથી ટ્રાન્સપોર્ટરો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. આ ચિત્ર વર્તમાન ઈંધણ કટોકટી અને સપ્લાય ચેઈનની લાચારીનો જીવંત પુરાવો છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ:ઝકરિયા મસ્જિદ પાસે મોડી રાત્રે ઘટના, લોકો હાલાકીમાં
    Next Article
    મોબાઈલ ચોરી:એક વર્ષ અગાઉના મોબાઈલ ચોરીના ગુનામાં 2 પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment