Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુટલેગર સન્ની સહિતની ધરપકડ:રસ્તામાં ડ્રાઇવરો-વાહનો બદલી બાઇકથી પાઇલટિંગ કરી શહેરમાં દારૂ લાવતી ગેંગનો સૂત્રધાર સન્ની દારૂ સાથે ઝબ્બે

    2 सप्ताह पहले

    વડોદરા | નેશનલ હાઈવે 48 પર જામ્બુવા બ્રિજ પાસે પોર તરફથી આવતી શંકાસ્પદ સફેદ કારને પીસીબીએ આંતરી હતી. કાર તપાસતાં 2.67 લાખના દારૂ સાથે 7 લાખની મતા સાથે લિસ્ટેડ બુટલેગર સન્ની ઉર્ફે બાબલો અજીતભાઈ રાજમલ રહે. આજવા રોડની ધરપકડ કરી બેને ફરાર જાહેર કર્યા છે. આ મામલામાં કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો છે. બુટલેગરોની આ ગેંગ બહારથી દારૂ લાવીને પોલીસને થાપ આપવા રસ્તામાં ડ્રાઇવરો અને વાહનો બદલતી તેમજ મોટરસાયકલથી પાયલોટિંગ કરતી હતી. પકડાયેલ આરોપી સન્ની અગાઉ મારામારી, પ્રોહિબિશન અને પાસા સહિત 11 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને બાપોદ પોલીસ સ્ટેશનના એક ગુનામાં વોન્ટેડ હતો. આ કેસમાં દારૂ મોકલનાર કિશનવાડીના વિરેન રાજપૂત અને અજય તડવીને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:જી.જી.માં ઓફીસમાં ઘુસીને RMOને ધમકી આપતો શખસ
    Next Article
    મહિલાએ ફરિયાદ નોંધાવતાં વળતી ફરિયાદમાં માર માર્યાનો આક્ષેપ:દારૂનો વીડિયો પ્રસિદ્ધ કરી મહિલા બૂટલેગર પાસે અશ્લીલ માગ કરતા પત્રકાર સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment