Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઈ સુદર્શન રિટાયર્ટ હર્ટ થયો:કોણી પર બોલ વાગતા નીચે પડી ગયો; કેપ્ટન શુભમન ગિલે સીઝનની વધુ એક ફિફ્ટી ફટકારી

    1 day ago

    IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 248 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતાએ ઇડન ગાર્ડન્સમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. એલને 35 બોલમાં 93 રન બનાવ્યા કોલકાતાની ટીમ માટે ફિન એલને 35 બોલમાં 93 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા. બીજી તરફ અંગક્રિશ રઘુવંશીએ અણનમ 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 44 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી ઓવરોમાં કેમરૂન ગ્રીને પણ 28 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. કેપ્ટન અજિંક્ય રહાણે 14 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજ અને સાઈ કિશોરને 1-1 વિકેટ મળી હતી. જોકે, ટીમની મોટાભાગના બોલરો મોંઘા સાબિત થયો હતો. રાશિદ ખાને 4 ઓવરમાં 57 રન ખર્ચ્યા હતા, જ્યારે અર્શદ ખાનની એકમાત્ર ઓવરમાં 22 રન આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    5 steps to the perfect workout: Reasons your routine may be damaging your joints
    Next Article
    વસ્તી ગણતરી માટે જાતે જ રજિસ્ટ્રેશન કરી શકાશે:રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો રદ, બિલાસપુર ડિવિઝને નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે નિર્ણય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment