Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠેબા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ:એક્યુપ્રેશર, સુજોક, મેગ્નેટ પદ્ધતિથી દવા વગર સારવાર મળશે

    6 hours ago

    શ્રી સરદાર સેવા સમિતિ – ઠેબા દ્વારા જામનગર નજીક ઠેબા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 14 મે 2026, ગુરુવારથી 18મે 2026 , સોમવાર સુધી યોજાશે. કેમ્પ દરમિયાન એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિ દ્વારા વિવિધ રોગોની દવા વગર નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. આ સારવાર હાથ અને પગની નાડીઓ દબાવીને કરાશે. આ કેમ્પમાં કમરનો દુખાવો, સંધિવા, ઘૂંટણનો દુખાવો, ગેસ, એસિડિટી, કબજિયાત અને પેચોટી જેવી અનેક તકલીફોનો ઇલાજ કરવામાં આવશે. કેમ્પ દરરોજ સવારે 9:00 થી 12:00 અને સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી શ્રી લેઉવા પટેલ સમાજ, ઠેબા ગામ, જામનગર ખાતે યોજાશે. શ્રી સરદાર સેવા સમિતિ – ઠેબાએ ગ્રામજનોને આ નિઃશુલ્ક કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં ઓક્સિજન સિલેન્ડર બ્લાસ્ટ, એકનું મોત:ફેબ્રિકેશન કામગીરી દરમ્યાન ઓક્સિજનનો બોટલ ફાટ્યો હતો
    Next Article
    જામનગરમાં શનિ જયંતીની ઉજવણી:ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે વિશેષ અભિષેક, મહાપ્રસાદ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment