Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં ઓક્સિજન સિલેન્ડર બ્લાસ્ટ, એકનું મોત:ફેબ્રિકેશન કામગીરી દરમ્યાન ઓક્સિજનનો બોટલ ફાટ્યો હતો

    6 hours ago

    વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા રડીયાત બા નગરમાં એક કમકમાટીભરી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ફેબ્રિકેશન કામગીરી દરમિયાન અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ પ્રચંડ ધડાકામાં ગંભીર રીતે ઘવાયેલા મુકેશગીરી નામના યુવકને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. આ અચાનક સર્જાયેલી દુર્ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…….
    Click here to Read More
    Previous Article
    દિગ્વિજય સિંહનો કેન્દ્ર સરકાર પર હુમલો:દિગ્વિજયે કહ્યું-પેટ્રોલ-ડીઝલ અને આર્થિક સંકટનું મોટું કારણ મોદી સરકારમાં નેતૃત્વમાં કમી
    Next Article
    ઠેબા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ:એક્યુપ્રેશર, સુજોક, મેગ્નેટ પદ્ધતિથી દવા વગર સારવાર મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment