Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ ઈરાન યુદ્ધના સવાલ પર ભડક્યા:પત્રકારને જૂઠો માણસ કહ્યો, કહ્યું- સાચું નથી લખતા, પોતાના પર શરમ આવવી જોઈએ

    12 hours ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને પૂછવામાં આવેલા એક સવાલ પર પત્રકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. ટ્રમ્પે રિપોર્ટરને જૂઠો માણસ ગણાવ્યો અને તેના રિપોર્ટિંગને દેશદ્રોહ સમાન ગણાવ્યું. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનમાં સંપૂર્ણપણે સૈન્ય જીત મેળવી લીધી છે અને આ વાત બધા સ્વીકારે છે. તેમણે કહ્યું, માત્ર તમારા જેવા લોકો જ સાચું લખતા નથી. ત્યારબાદ ટ્રમ્પે પત્રકાર પર કટાક્ષ કરતા કહ્યું, મને લાગે છે કે જે રીતે તમે લખો છો, તે એક રીતે દેશદ્રોહ જેવું છે. તમારા એડિટર તમને જે લખવાનું કહે છે, તમે એ જ લખો છો. તમને પોતાના પર શરમ આવવી જોઈએ. વાસ્તવમાં ધ ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટર ડેવિડ સેંગરે પૂછ્યું હતું કે જો અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સંપૂર્ણ સૈન્ય જીત મેળવી લીધી છે, તો પછી અમેરિકાએ પોતાના પોલિટિકલ ટાર્ગેટ (રાજકીય લક્ષ્યો) કેમ પ્રાપ્ત ન કર્યા અને હુમલો હજુ પણ કેમ ચાલુ છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાં જુઓ…
    Click here to Read More
    Previous Article
    45% EPS CAGR, 29% ROE: What’s driving Solar Industries’ growth?
    Next Article
    સમિટમાં ચર્ચા થઈ:નરોડા GIDC 2040 સુધીમાં 51થી 63% જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment