Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડધી રાતે મંદિરો પર બુલડોઝર ફર્યા:ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમની તૈયારીઓ, નોકરીની દબાણમાં પિતાએ પુત્રને પતાવી દીધો; ભાવવધારા વચ્ચે ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના પાટિયા

    7 hours ago

    પેટ્રોલ-ડીઝલ ₹3-3 પ્રતિ લિટર મોંઘા રાત્રે 12 વાગ્યાની જગ્યાએ સવારે 3 વારે પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટર ₹3 થતા લોકોમાં ભારે રોષ ... સુરતમાં ‘પેટ્રોલ-ડીઝલ નથી’ ના બોર્ડ લાગ્યા, વડોદરામાં સરકારી વાહન ટેમ્પો ભરી ડીઝલ લઈ જતુ જોવા મળ્યુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વર્ક ફ્રોમ હોમ ચકાસવા CMના નિર્દેશ કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત અને સરકારી ખર્ચ ઘટાડવા 'વર્ક ફ્રોમ હોમ'ની શક્યતાઓ ચકાસવા અને બિનજરૂરી ખર્ચ રોકવા નિર્દેશ આપ્યા છે, સાથે 300 નવી ST બસો સેવામાં મૂકાશે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસની હારનું ઠીકરું વોર્ડ પ્રમુખો પર ફોડાયું અમદાવાદમાં કૉંગ્રેસની હારનું ઠિકરું વોર્ડ પ્રમુખો પર ફોડાયું... કોર્પોરેશનની ચુંટણીમાં ધારા જેવુ પરિણામ ન મળતા 6 જેટલા વોર્ડ પ્રમુખને પદેથી હટાવી દીધા..વોટસએપ ગ્રુપમાં શહેર પ્રમુખના જ રાજીનામાની માગ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાત્રે 3 વાગે 12 મંદિર પર બુલડોઝર રાજકોટમાં રાત્રે 3 વાગે 8 હનુમાનજીની દેરી સહિત 12 મંદિર તોડી પડાયા... રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તા પર બેસી રામધૂન બોલાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 5 મહિનામાં જ EV વેચાણનો ગ્રાફ 35% ઉછળ્યો મોંઘા દાટ ઇંધણથી મુક્તિ મેળવવા માટે પાટનગરના લોકો EV તરફ વળ્યા.. 2026ના શરૂઆતના પાંચ મહિનામાં જ EVના ગ્રાફમાં 35%નો વધારો નોંધાયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બલોલનગર ઓવરબ્રિજ પર વધુ એકનું મોત અમદાવાદના બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર વધુ એક અકસ્માત થયો... જેમાં બાઈક ચાલક વળાંક પર કાબૂ ગુમાવતા બ્રિજ પરથી નીચે પટકાયો અને તેનું મોત નીપજ્યું ... 10 દિવસમાં આ અકસ્માતની બીજી ઘટના છે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 9 બાળકને ટેમ્પોમાં કેદ કરી લઈ જવાયા સુરતમાં પોલીસ કાર્યવાહીથી વચવા બાળ મજુરોના એજન્ટો 9 બાળકોનો ટેમ્પોમાં ભરી લઇ ગયા...કાપડ ઉદ્યોગમાં ભૂલકાઓ પાસે 17 કલાક કામ કરાવાય છે .. 6 કારખાનેદારો સહિત 27 વિરુદ્ધ FIR નોંધાંઇ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિતાએ દીકરાના પેટમાં ચપ્પુ હુલાવ્યું સુરતમા પિતાએ જ પોતાના સગા પુત્રને પેટમાં ચપ્પુ મારીને પતાવી દીધો.. પિતા પુત્રને સ્થિર નોકરી કરવા દબાણ કરતા હતા, જેમાં પિત્તો ગુમાવતા હુમલો કર્યો ... 5 દિવસની સારવાર બાદ પુત્રનું મોત આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટમાં પોલીસકર્મીએ આચર્યું દુષ્કર્મ રાજકોટમાં પોલીસકર્મી ઇમરાન રાઉમાએ પાડોશી પર દીકરીને મારી નાખવાની ધમકી આપી દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. અંતે હિન્દુ સંગઠનોની મદદ મળતા નરાધમ સામે ફરિયાદ નોંધાઈ....... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે ... ભાવનગરમાં સીઝનનું સૌથી વધુ 45.2°C તાપમાન નોંધાયું છે..સુરતના ઝૂમાં પ્રાણીઓ માટે કુલર અને ફુવારાની વ્યવસ્થા કરાઇ .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    From landslide to slide: How Keir Starmer became so unpopular so soon
    Next Article
    રાજકોટમાં ખાદ્ય સુરક્ષાના કડક પગલા:જીજે-3 ઢોસા કોર્નરનાં સાંભારમાં કેમિકલ અને જય દ્વારકાધીશ હોટલની ચટણીમાં પ્રતિબંધિત કલર મળ્યો, સંચાલકોને જેલની સજા અને રૂ. 2.50 લાખનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment