Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- ચીન સાથે શાનદાર ટ્રેડ ડીલ થઈ:બંને દેશોને ફાયદો થશે, શી જિનપિંગ સાથે બેઠક કરી; બેઇજિંગથી અમેરિકા જવા રવાના

    1 day ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે તેમની ત્રણ દિવસની ચીન મુલાકાત પૂર્ણ કરીને પરત ફર્યા. પ્રવાસના છેલ્લા દિવસે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે છેલ્લી મુલાકાત કરી. આ મુલાકાત બેઇજિંગના ઝોંગનાનહાઈ પરિસરમાં થઈ, જે ચીનના ટોચના નેતૃત્વ માટે સૌથી સુરક્ષિત અને ગુપ્ત સત્તા કેન્દ્ર માનવામાં આવે છે. બેઠક બાદ ટ્રમ્પે જણાવ્યું કે ચીન સાથે શાનદાર ટ્રેડ ડીલ થઈ છે. તેમણે કહ્યું કે આ કરારોથી અમેરિકા અને ચીન બંનેને ફાયદો થશે. ટ્રમ્પે કહ્યું, “અમે કેટલાક શાનદાર કરારો કર્યા છે, જે બંને દેશો માટે સારા છે.” જોકે તેમણે આ કરારોની વધુ માહિતી શેર કરી નથી. અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વેપાર, ટેકનોલોજી અને સુરક્ષાને લઈને તણાવ ચાલી રહ્યો છે. જોકે, બંને દેશો સંબંધો સુધારવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. ટ્રમ્પના ચીન પ્રવાસ સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    ‘તિરછી ટોપીવાલે’ કોપીરાઈટ વિવાદ; ‘ધુરંધર 2’ને રાહત:દિલ્હી હાઈકોર્ટે ફિલ્મની OTT રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો
    Next Article
    ‘10 હજારના પગારમાં તેલનો ડબ્બો લેવો કે પેટ્રોલ નખાવવું?’, VIDEO:‘ચૂંટણી પત્યા પછી આ અપેક્ષિત જ હતું’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ શું કહે છે સુરતીઓ?

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment