Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન બોલ્યું- હવે પાછળ હટવાની કોઈ શક્યતા નથી:અમારી સેના સંપૂર્ણપણે તૈયાર, અમેરિકાને અમારી તાકાતનો સાચો અંદાજ નથી

    13 hours ago

    ઈરાની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરમી નિયાએ બુધવારે કહ્યું છે કે અમેરિકા અને ઈઝરાયલ સાથેના જંગ બાદ હવે પાછળ હટવાની કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું કે ઈરાની સેના અને સુરક્ષા દળો સંપૂર્ણપણે તૈયાર છે, કારણ કે અમેરિકા સાથેનો યુદ્ધવિરામ ઘણો નબળો છે. અકરમી નિયાએ જણાવ્યું કે હોર્મુઝના પશ્ચિમ ભાગ પર ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નેવીનું નિયંત્રણ છે, જ્યારે પૂર્વી ભાગની જવાબદારી ઈરાનની રેગ્યુલર નૌસેના સંભાળી રહી છે. તેમણે દાવો કર્યો કે ઈરાની સેનાએ દુશ્મનને તેના કોઈપણ હેતુમાં સફળ થવા દીધા નથી. યુદ્ધ દરમિયાન મિડલ ઈસ્ટમાં અમેરિકી સૈન્ય મથકો પર રહેલા અનેક ઉપકરણો (ઇક્વિપમેન્ટ) તબાહ કરી દેવામાં આવ્યા હતા. અકરમી નિયાએ ઈરાનની સૈન્ય તાકાતના વખાણ કરતા કહ્યું કે દુશ્મને (અમેરિકા-ઈઝરાયલ) ઈરાનની ક્ષમતાઓનો સાચો અંદાજ લગાવ્યો નહોતો. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાં જુઓ…
    Click here to Read More
    Previous Article
    HBSE 10th Result 2026 Live Updates: Haryana Board Matric results today at bseh.org.in
    Next Article
    ચોટીલા-રાજકોટ હાઈવે પર કાળમુખો અકસ્માત:ખાનગી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચેની ટક્કરમાં ભીષણ આગ, બસ આખી સળગી ગઈ, 4ના કરુણ મોત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment