Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પ્રથમ ચેમ્પિયન લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ:ગુજરાતભરની ટીમોએ ભાગ લીધો, બ્રિજ લાઇન ટીમ વિજેતા બની

    6 hours ago

    સુરેન્દ્રનગર શહેરમાં સૌપ્રથમ વખત ચેમ્પિયન લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરની અનેક ટીમો અને ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ અજયરાજ રોયલ અને બ્રિજ લાઇન ટીમ વચ્ચે રમાઈ હતી. રોમાંચક મુકાબલા બાદ બ્રિજ લાઇન ટીમે વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી. આ ટુર્નામેન્ટના આયોજનથી શહેરના યુવાનોમાં ફૂટબોલ પ્રત્યે આકર્ષણ વધ્યું છે અને રમતગમતનો જુસ્સો જોવા મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં આજે સીઝનનો સૌથી ગરમ દિવસ:5 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચતા લોકો અકળાયા, રાજ્યમાં આગામી ચાર દિવસ માથું ફાડી નાખે એવી ગરમીની આગાહી
    Next Article
    લીમખેડા રેલવે સ્ટેશન પર ચાલું ટ્રેનમાં ચઢતા યુવાન પટકાયો:માથાના ભાગે ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર થતા અમદાવાદ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment