Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષદ વ્યાસ સુરેન્દ્રનગર સ્લમ રીહેબિલીટેશન સમિતિના સભ્ય નિયુક્ત:વિચરતી જાતિના આગેવાનની મહાનગરપાલિકા દ્વારા નિમણૂક

    6 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્લમ રીહેબિલીટેશન સમિતિના સભ્ય તરીકે હર્ષદ કે. વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. તેઓ વિચરતી જાતિના આગેવાન અને વિચરતા સમુદાય સમર્થન મંચના સંયોજક છે. આ સમિતિની રચના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્લમ વિસ્તારના લોકોના પુનર્વસનનું કાર્ય કરવાનું છે. આ નિમણૂકથી વિચરતી અને વિમુક્ત જાતિના લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. વિવિધ ક્ષેત્રોમાંથી હર્ષદભાઈ વ્યાસને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સભામંડપમાં PM મોદીનું આગમન:સરદાર ધામ 3નું લોકાર્પણ કરશે; રોડ શોમાં કાંતારા કરશે PMનું સ્વાગત
    Next Article
    સુરતમાં હીટવેવની અસર, 42 ડિગ્રીએ શહેરીજનો શેકાયા:સામાન્ય તાપમાન કરતા 6.8 ડિગ્રી વધુ તાપમાન, બે દિવસ 'યલો એલર્ટ'; સીઝનનો સૌથી ગરમ દિવસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment