Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ-શો કરી વડાપ્રધાન મંદિર પરિસર પહોંચ્યા:પવિત્ર કુંભાભિષેક વિધિમાં સહભાગી થશે; મહાદેવની વિશેષ પૂજા-વૈદિક મંત્રોચારમાં હાજરી આપશે

    12 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરની જનસભા બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં સહભાગી થશે. આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવશે. સોમનાથમાં ભવ્ય રોડ-શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર-શો બાદ વડાપ્રધાન વડોદરા ખાતે 'સરદારધામ-3'નું લોકાર્પણ કરી ત્યાં પણ ભવ્ય જનમેદનીને સંબોધશે. પશ્ચિમ બંગાળમાં મેળવેલી જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં પણ 'બંગાળ થીમ' પર તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. હવે જુઓ સોમનાથમાં ભક્તિ અને શક્તિના સંગમની આ તસવીરો… આ પણ વાંચો, સરકારી ખજાનામાંથી સોમનાથ મંદિર બનાવવાની વિરૂદ્ધ હતા ગાંધી આ પણ વાંચો, જામનગરમાં હાલારી પાઘડી પહેરી પીએમ મોદીએ સંબોધન કર્યું આ પણ વાંચો, PM મોદી બોલ્યા, 'પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો':ભારતમાં તેલના કૂવા નથી
    Click here to Read More
    Previous Article
    CM વિજયનો 'રીયલ લાઈફ' રોલ:શપથગ્રહણ બાદ સ્ટેજ પર જાતે ટેબલ ઉઠાવ્યું, સાદગીએ દિલ જીત્યા; રૂમર્ડ ગર્લફ્રેન્ડ ત્રિશાને ભીડે ઘેરી; જુઓ VIDEO
    Next Article
    ઉજ્જૈનથી પરત ફરતા કાર અકસ્માત: બે યુવકના મોત:બે ગંભીર રીતે ઘાયલ; રતલામની હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment