Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓવરલોડિંગના કારણે શોર્ટ સર્કિટ:કતારગામ અને કોસાડની બે સોસાયટીઓનાં મીટર ફૂંકાયાં

    7 hours ago

    શનિવાર રાત્રે મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થવાની બે ઘટનામાં ઓવરલોડિંગના કારણે મીટર ફૂંકાઈ ગયાં હતાં. કતારગામની આનંદ સોસાયટીમાં બી-24 મકાનની મીટર પેટીમાં મધરાતે 3:27 વાગ્યે શોર્ટ સર્કિટ થઈ હતી. અચાનક તણખા અને ધુમાડો નીકળતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. સમયસર વીજળી બંધ કરી દેવાતાં સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. બીજી ઘટનામાં કોસાડ અમરોલી સ્થિત એચ-2 આવાસના મકાન નંબર 113માં રાત્રે 12:23 વાગ્યે મીટર પેટીમાં આગ લાગી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, 3 દિવસથી થાંભલા અને મીટર પેટીઓમાં સ્પાર્ક થવા ઉપરાંત શોર્ટ સર્કિટની શક્યતા વધી જાય છે. બોગસ જોડાણો જોખમી ઘણી જગ્યાએ તાર નાખીને ગેરકાયદે જોડાણો લેવાતાં લાઇન પર દબાણ વધે છે. અમરોલીમાં આવી ઘટના વધુ બને છે. ઓવરલોડ વાયરિંગ, ખુલ્લા તાર અને અસુરક્ષિત કનેક્શન જેવી જ સ્થિતિ જોવા મળે છે. > મારુતિ સોનવણે, ફાયર ઓફિસર
    Click here to Read More
    Previous Article
    અકસ્માતને નોતરું:કતારગામના સર્પાકાર બ્રિજ પર બસ નીચે પડતાં બચી, આખા બ્રિજ પર જાળી જરૂરી
    Next Article
    ‘TISS unfairly stereotyped as anti-government, not true,’ says institute’s first govt-appointed V-C

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment