Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદાના પીંછીપુરા ગામે આગ:બે કાચા મકાન બળીને ખાખ, ઘરવખરી પણ નષ્ટ

    11 hours ago

    નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીંછીપુરા ગામે બપોરના સુમારે આગ લાગી હતી, જેમાં બે કાચા મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુના મકાનને પણ લપેટમાં લીધું હતું. આ ઘટનામાં તડવી સુરેશભાઈ પાંચિયાભાઈ અને તડવી કૂવેરીબેનના મકાનો તેમજ તેમાં રાખેલી ઘરવખરી બળીને નષ્ટ થઈ ગઈ હતી. ગ્રામજનોએ લગભગ એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગામના તલાટી અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં મહિલા હેડ કોન્સ્ટેબલ સાથે 2.84 લાખની છેતરપિંડી:બે દિવસમાં 8 UPI ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા ઉપડી ગયા
    Next Article
    Against all odds | How this Swiss man’s decades-long search for his mother changed everything for him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment