Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોને માર્ગદર્શન આપ્યું:ગોધરા સિવિલ હોસ્પિ.માં ‘આંતરરાષ્ટ્રીય અગ્નિ સુરક્ષા સપ્તાહ’ની ઉજવણી કરાઇ

    12 hours ago

    જનરલ હોસ્પિટલ (સિવિલ), ગોધરા ખાતે તા. 4 થી 10 મે, 2026 દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય અગ્નિ સુરક્ષા સપ્તાહ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.મોના પંડ્યાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોકોને આગ સામે રક્ષણ મેળવવાના પાઠ ભણાવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ‘Fire Safety Week' થીમ પર આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં અગ્નિશામક દળના જવાનોને આગ સાથે લડતા દર્શાવી ‘Safe School, Safe Hospital and Fire Safety Aware Society'નો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલા વિવિધ ચાર્ટ્સ અને બેનરો પ્રદર્શિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રોત્સાહન:થેલેસેમિયા, સિકલસેલ એનિમિયાથી પીડાતા બાળકોને બીમારી સામે લડવા પ્રોત્સાહિત કર્યાં
    Next Article
    રોજગાર લક્ષી અભ્યાસક્રમો શરૂ કરાયા:ગોવિંદ ગુરુ યુનિમાં નવા સત્રથી સ્નાતક કક્ષાના 31 નવા કોર્સ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment