Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીરપુર ફોરેસ્ટ વિસ્તારમાં આગ લાગી:લુણાવાડા ફાયર ટીમે સમયસર કાબુ મેળવ્યો

    8 hours ago

    મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કાસલાલ નવા મુવાડા નજીક આવેલા ફોરેસ્ટ વિસ્તારમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પરિણામે જંગલની વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા લુણાવાડા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા, ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની એક ગાડી દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, ફાયર ટીમના સમયસર પહોંચી જવાને કારણે આગને વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવી શકાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રહાણે-રઘુવંશી 'અનલકી' રહ્યા, KKRએ 2 વિકેટ ગુમાવી:ગ્રીને એવો છગ્ગો ફટકાર્યો કે બોલ ખોવાઈ ગયો; દિલ્હીએ 143 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    Tax Compliance Drive: CBDT Targets Top 10,000 Arrear Cases to Recover Rs 2.57 Lakh Crore In FY27 | Exclusive

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment