Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહાણે-રઘુવંશી 'અનલકી' રહ્યા, KKRએ 2 વિકેટ ગુમાવી:ગ્રીને એવો છગ્ગો ફટકાર્યો કે બોલ ખોવાઈ ગયો; દિલ્હીએ 143 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    દિલ્હી કેપિટલ્સે IPLમાં શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 143 રનનો ટાર્ગેટ સેટ કર્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં કોલકાતાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. ઓપનર પાથુમ નિસાંકાએ શાનદાર બેટિંગ કરતા 29 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. જ્યારે આશુતોષ શર્માએ 39 રનનું યોગદાન આપ્યું હતું અને કેએલ રાહુલે 23 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી બોલિંગમાં અનુકૂલ રોય અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે વૈભવ અરોરા, સુનિલ નારાયણ અને કેમરોન ગ્રીનને એક-એક સફળતા મળી. દિલ્હીનો એક બેટ્સમેન રનઆઉટ થયો હતો. બંને ટીમોની પ્લેઈંગ-XI કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી. ઈમ્પેક્ટ પ્લેયર્સ: ફિન એલન દિલ્હી કેપિટલ્સ: પથુમ નિસાંકા, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, લુન્ગી એન્ગિડી, મુકેશ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: કુલદીપ યાદવ
    Click here to Read More
    Previous Article
    Vijay inches closer to majority mark but is there a twist left?
    Next Article
    વીરપુર ફોરેસ્ટ વિસ્તારમાં આગ લાગી:લુણાવાડા ફાયર ટીમે સમયસર કાબુ મેળવ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment