Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક જ ઓવરમાં અનુકૂલ રોયે બે વિકેટ ઝડપી:સેટ બેટર નિસાંકા બાદ સ્ટબ્સને આઉટ કર્યો, દિલ્હીની અડધી ટીમ પેવેલિયન ભેગી

    21 hours ago

    IPLમાં શુક્રવારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેનો મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. કોલકાતાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. હોસ્ટ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે બે ફેરફાર કર્યા છે. પ્લેઈંગ-11માં મુકેશ કુમાર અને વિપરાજ નિગમની વાપસી થઈ છે. ટી નટરાજન અને કરુણ નાયર આ મેચ રમી રહ્યા નથી. દિલ્હી માટે આ મુકાબલો 'કરો યા મરો' જેવો છે. ટીમ 10 મેચોમાં 8 પોઈન્ટ્સ સાથે સાતમા નંબરે છે. પ્લેઓફની આશા જીવંત રાખવા માટે તેણે બાકીની ચારેય મેચ જીતવી પડશે. બીજી તરફ, આઠમા નંબર પર રહેલી KKRને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે તેની તમામ પાંચ મેચ જીતવી અનિવાર્ય છે. બંને ટીમોની પ્લેઈંગ-XI કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી. ઈમ્પેક્ટ પ્લેયર્સ: ફિન એલન, રમણદીપ સિંહ, તેજસ્વી સિંહ, નવદીપ સૈની, ટિમ સાઇફર્ટ. દિલ્હી કેપિટલ્સ: પથુમ નિસાંકા, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, લુન્ગી એન્ગિડી, મુકેશ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: કુલદીપ યાદવ, કરુણ નાયર, અભિષેક પોરેલ, ટી નટરાજન, ડેવિડ મિલર.
    Click here to Read More
    Previous Article
    When Classmates almost dethroned Mohanlal and Mammootty films, earning 7x its budget with no stars
    Next Article
    Editor's View: રાષ્ટ્રપતિ પાગલ છે?:તીખા સવાલોથી અમેરિકન સેનેટમાં સન્નાટો, હેગસેથ પરસેવે રેબઝેબ, યુદ્ધમાં ઘેરાયેલી ટ્રમ્પ સરકાર અંતે સંસદના કઠેડામાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment