Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથ:શાહ બોલ્યા- મમતાના રાજમાં ગુનેગારો રાજનેતા બની ગયા, થોડા મહિનામાં આ ખતમ થઈ જશે

    22 hours ago

    સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા સીએમ બનશે. કોલકાતામાં કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. બેઠક બાદ અમિત શાહે તેમના નામની જાહેરાત કરી. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આવતીકાલે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી, શાહ સહિત NDAના ઘણા મોટા નેતાઓ સામેલ થશે. સુવેન્દુએ CM મમતા બેનર્જીને ભવાનીપુરથી હરાવ્યા છે. તેઓ નંદીગ્રામથી પણ સતત બીજી વખત ચૂંટણી જીત્યા. અહીંથી 2021માં તેમણે મમતાને હરાવ્યા હતા. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 207 બેઠકો જીતી છે. અમિત શાહ-સુવેન્દુ અધિકારી એક કારમાં દક્ષિણેશ્વર કાલી મંદિરે ગયા, 3 તસવીરો… નવી સરકારની રચના સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું:ઈરાન અને US નેવી વચ્ચે ફાયરિંગમાં સલાયાના ખલાસીનું મોત-17ને બચાવ્યા, ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરીનો દાવો
    Next Article
    સુરતના લેઉવા પાટીદારોમાં બે ફાડિયા:નરેશ પટેલના ખોડલધામ સામે 200 વીઘામાં નવા ખોડલધામની જાહેરાત, વિધાનસભા ચૂંટણી પહેલાં જ પાવરગેમ શરૂ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment