Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ટાવર રોડ પર વીજ વાયર તૂટ્યો:ભરચક વિસ્તારમાં અફરાતફરી, વીજ વિભાગે તાત્કાલિક સમારકામ હાથ ધર્યું

    5 days ago

    બોટાદના ટાવર રોડ પર વીજ લાઈન તૂટી પડતાં ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હતી. ચાલુ વીજ વાયર રસ્તા પર પડતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, જે સમયે વાયર તૂટ્યો તે સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ બોટાદ વીજ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે વીજ વિભાગના જૂના વાયર અને તેના મેન્ટેનન્સના મુદ્દે ફરી સવાલો ઉભા થયા છે. સ્થાનિકો દ્વારા વીજ વિભાગની કામગીરી પર પ્રશ્નાર્થ ઉઠાવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં અકસ્માતની બે ઘટનામાં બેના મોત:સાબરમતીમાં એક્ટિવા સવાર ત્રણ મિત્રોને કારચાલકે ઉડાવ્યા, એરપોર્ટ રોડ પર વોકિંગમાં નીકળેલા વૃદ્ધને કારે અડફેટે લીધા
    Next Article
    PM મોદી 'સોમનાથ અમૃત મહોત્સવ'માં, ભાજપ સંગઠન સક્રિય:કાજલી યાર્ડમાં બેઠક, તૈયારીઓને અંતિમ ઓપ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment