Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના મોટાબજારમાં મુખ્ય પાણીની પાઈપલાઈન ફાટી:લાખો લિટર પાણીનો બગાડ, રસ્તાઓ પર પાણી ભરાયા

    8 hours ago

    નવસારીના મોટાબજાર વિસ્તારમાં સિલોટવાડ પાસે આજે મુખ્ય અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે લાખો લિટર પીવાનું પાણી રસ્તાઓ પર વહી ગયું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાઈ જવાને કારણે મોટાબજારના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓ પણ આનાથી પરેશાન થયા હતા. ઘટનાની જાણ થતા જ નવસારી નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાલિકા દ્વારા પાણીનો પુરવઠો બંધ કરીને પાઈપલાઈન રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. લાખો લિટર શુદ્ધ પાણીનો બગાડ થવાને કારણે આગામી સમયમાં શહેરમાં પાણીના સંકટની ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્દિરાનગરમાં દારૂની મહેફિલની સાથે ઝપાઝપી:નશાની હાલતમાં ઝઘડતા 3 યુવકને 112ની ટીમે ઝડપી પાડ્યા, વરતેજ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
    Next Article
    Cleared by House, Rs 12.44-crore project to uproot ‘intact’ pavers, re-lay new ones

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment