Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંદાજે 3 કલાક પછી ભારતે રાહતનો શ્વાસ લીધો:શ્રીલંકન બેટર્સે જીવ અધ્ધર કર્યા હતા, માનવે સાતમો ઝટકો આપીને 112 રનની ભાગીદારી તોડી; સોનલ ક્રિઝ પર ટક્યો

    14 hours ago

    કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ભારત સામે પહેલી ઇનિંગ્સમાં પાછળ રહ્યા બાદ ફોલોઓન રમી રહેલી શ્રીલંકાનો બીજી ઇનિંગ્સમાં સ્કોર 334/7 છે. તે ભારતથી હાલ 121 રન આગળ છે. ટીમ તરફથી સોનલ દિનુષા અને પ્રબથ જયસૂર્યા ક્રિઝ પર છે. સોનલ દિનુષાએ વધુ એક ફિફ્ટી ફટકારી છે. માનવ સુથારે SLને સાતમો ફટકો પહોંચાડ્યો. તેણે કેશરા નુવંથા (45 રન)ને આઉટ કર્યો. આ સાથે જ 112 રનની પાર્ટનરશીપ પણ તૂટી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    ‘Delhi became the source of all real knowledge’: How TV newsrooms pushed regional reporters aside
    Next Article
    રાજકોટમાં રમતા જોવા મળશે સેહવાગ-દ્રવિડની જોડી!:વીરેન્દ્ર-રાહુલના પુત્ર આર્યવીર અને અન્વયનું ઈન્ડિયા U-19 ટીમમાં સિલેક્શન; ગુજરાતના બે ખેલાડીઓને પણ તક મળી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment