Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા રેલી:વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

    8 hours ago

    સુરેન્દ્રનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. VHPના કાર્યકરો, સંતો અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ઉપરાંત ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. VHP દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યભરમાં ઉગ્ર આંદોલનો શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તખતગઢના રામદેવ પીર મંદિરમાં ચોરી:બે તસ્કર ચાંદીનું છત્ર, દાનપેટી લઈ ફરાર, CCTVમાં કેદ
    Next Article
    Achieved 90% placements for MBA batch: PU’s UBS

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment