Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે મેચ ત્રીજી વખત રોકાઈ:માર્શની 'હાર્શ' સેન્ચૂરીથી લખનઉને હાશકારો, બેંગલુરુના બોલર્સની બરાબરની ધોલાઈ કરી

    1 day ago

    IPLમાં ગુરુવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેનો મેચ ઇકાના સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. બેંગલુરુએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું કે તેની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ, લખનઉની ટીમમાં ઈજાના કારણે 3 ફેરફાર કરવામાં આવ્યા છે. બંને ટીમોની પ્લેઈંગ-XI: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રાસિખ સલામ, જોશ હેઝલવુડ. લખનઉ સુપર જાયન્ટ્સ: મિચેલ માર્શ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, દિગ્વેશે સિંહ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ.
    Click here to Read More
    Previous Article
    4 tests, 1 question: Did SIR shape Bengal outcome?
    Next Article
    અલંગના વેપારી સાથે છેતરપિંડી:વેપારી સાથે હોમગાર્ડ સહિત બે શખસોએ હથિયાર અને લાયસન્સ અપાવવાના બહાને 4 લાખ પડાવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment