Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવાના હોળી ચકલા-ચમનપુરામાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ:નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ કરાશે, એરપોર્ટ નજીકનો વિસ્તાર હોવાથી બર્ડહિટનો ખતરો હોય નિર્ણય કરાયો

    2 days ago

    અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા હોળી ચકલા - ચમનપુરા વિસ્તારમાં માંસ, માછલી, ચિકન અને મટન જેવા નોનવેજ ચીજ વસ્તુઓના વેચાણ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઈપણ વ્યક્તિ અસારવાના ચમનપુરા અને હોળી ચકલા વિસ્તારમાં નોનવેજનું વેચાણ કરશે તો તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. હોળી ચકલા અને ચમનપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નોનવેજનું વેચાણ થાય છે અને એરપોર્ટથી નજીકનો વિસ્તાર આવેલો છે ત્યારે કોઈપણ પ્લેન ઉડતી વખતે બર્ડ હિટ થવાની સંભાવના રહેલી છે જેના પગલે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વંથલીના સુખપુરમાં જંગલી ભૂંડનો આતંક::વંથલી પંથકમાં હવે જંગલી સુવરનો ખૌફ: સુખપુર ખેતરમાં ભેંસો ચરાવતા આધેડ પર જંગલી ભૂંડનો લોહિયાળ હુમલો.સાથળ અને માથાના ભાગે ભર્યા બચકાં!
    Next Article
    કાળઝાળ ગરમીમાં હજારો લોકોને ટાઢક થશે:રાજકોટનાં ત્રિકોણબાગ સિગ્નલ પર મનપા દ્વારા ગ્રીન કવર કરવામાં આવ્યું, ઠંડી હવા માટે પાણીના ફુવારા મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment