Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત:પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી પટકાયો

    11 hours ago

    અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય અગાઉ પણ આ જ બ્રિજ ઉપરથી અકસ્માતમાં એક ટુ-વ્હીલર ચાલક બ્રિજ પરથી નીચે પડતા મોત થયું હતું. એલ ડિવિઝન પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પીછો કર્યો, રસ્તો રોક્યો અને ગોળીઓ વરસાવી:કારનો નંબર નકલી, બાઇક નંબર પ્લેટ વગરની; VIDEOમાં જુઓ સુવેન્દુના PAની હત્યાની ટાઈમલાઈન
    Next Article
    ગાયને 'રાજ્યમાતા' જાહેર કરવા માંગણી:ગૌવંશ સંરક્ષણ અને ગૌહત્યા સામે કઠોર કાયદા માટે રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment