Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિષેક શર્માની ઝડપી શરૂઆત લાંબી ન ચાલી:ફર્ગ્યુસનની જાળમાં ફસાયો, પંજાબને મળી પહેલી વિકેટ; હેડ-કિશન ક્રિઝ પર

    19 hours ago

    IPL 2026માં પંજાબ કિંગ્સ (PBKS)નો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે થઈ રહ્યો છે. પંજાબે હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોની પ્લેઇંગ-XI સનરાઇઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશન મલિંગા, સલીલ અરોડા, આર સ્મરણ, શિવાંગ કુમાર અને સાકિબ હુસૈન. ઈમ્પેક્ટ પ્લેયર્સ: અનિકેત વર્મા, પ્રફુલ્લ હિંગે, લિયમ લિવિંગસ્ટન, હર્ષ દુબે, હર્ષલ પટેલ. પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાનસન, લોકી ફર્ગ્યુસન, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: પ્રિયાંશ આર્યા, હરપ્રીત બરાર, જેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, મુશીર ખાન.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Government Formation Live Updates: AIADMK leader denies extending support to TVK
    Next Article
    Editor’s View: અમેરિકાના 'પ્રોજેક્ટ ફ્રીડમ'નું ફિંડલું:ચીન-ઈરાનની સિક્રેટ મીટિંગ અને હોર્મુઝ મિશન ફેલ, ટ્રમ્પ યુદ્ધથી હાથ ખંખેરવાની વેતરણમાં, જાણો ડાર્ક રિયાલિટીની ઇનસાઇડ સ્ટોરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment