Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદે ગર્ભપરીક્ષણ ને ઓપરેશન કરતો, ગુનો નોંધાયો

    1 week ago

    સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી વિગત એ છે કે, આરોપી પોતે ડોક્ટર ન હોવા છતાં દર્દીઓના ઓપરેશન કરતો હતો અને અગાઉ પણ આવા જ ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવા છતાં તેણે ફરીથી આ કાળો કારોબાર શરૂ કરી દીધો હતો. સુરત પોલીસની કાર્યવાહીથી મેડિકલ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…..
    Click here to Read More
    Previous Article
    દાવો- કોંગ્રેસ તમિલનાડુમાં TVKને સમર્થન આપશે:વિજયે પોતાના 107 ધારાસભ્યોને રિસોર્ટમાં શિફ્ટ કર્યા; સરકાર બનાવવા માટે 11 ધારાસભ્યોની જરૂર છે
    Next Article
    સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ 10નું 88.02% પરિણામ:753 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, ગત વર્ષની તુલનાએ 2.39% પરિણામમાં સુધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment