Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ-ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ ગેરકાયદે દર્દીઓના ઓપરેશન કરતો, ગુનો નોંધાયો

    9 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી વિગત એ છે કે, આરોપી પોતે ડોક્ટર ન હોવા છતાં દર્દીઓના ઓપરેશન કરતો હતો અને અગાઉ પણ આવા જ ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવા છતાં તેણે ફરીથી આ કાળો કારોબાર શરૂ કરી દીધો હતો. સુરત પોલીસની કાર્યવાહીથી મેડિકલ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…..
    Click here to Read More
    Previous Article
    ઝિયાણાંમાં મળેલા દાગીનાનું 200 કરોડનું બ્લાઉઝ:ઈશા અંબાણીના બ્લાઉઝને ગુજરાતી જ્વેલર્સે 2000 કલાકમાં તૈયાર કર્યું; ચાંદનીચોકના મટિરિયલવાળી ‘મેંગો’ બેગ લટકાવી
    Next Article
    રાજ્યમાં યલો એલર્ટ, તોફાની પવન સાથે વરસાદની આગાહી:આજે ઉ. ગુજરાત-સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં માવઠાની સંભાવના; 7 દિવસ ખેડૂતો માટે ભારે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment