Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં બંગાળી કારીગરોએ બંગાળમાં ભાજપના વિજયની ઉજવણી કરી:આતશબાજી, ઢોલ-નગારા અને જયશ્રી રામના નારા સાથે રેલી યોજી

    1 week ago

    મંગળવારે પાટણના ઝવેરી બજારમાં બંગાળી કારીગરોએ બંગાળમાં ભાજપને મળેલા પ્રચંડ વિજયની ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન કારીગરોએ આતશબાજી કરી, ઢોલ-નગારા વગાડ્યા અને 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા. તેમણે શહેરના રાજમાર્ગ પર એક રેલી પણ યોજી હતી, જેમાં ભાજપના ભવ્ય વિજયને વધાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ઝવેરી બજારના બંગાળી કારીગરો દ્વારા આયોજિત આ વિજયોત્સવ કાર્યક્રમમાં પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કિશોર મહેશ્વરી, વિસ્તારના મહિલા કોર્પોરેટર માનસીબેન ત્રિવેદી, સોની બજારના વેપારીઓ અને મોટી સંખ્યામાં બંગાળી કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભારે કરી...!!! MLA GUJARAT તો પીધેલા પકડાયા:30 લાખની મર્સિડીઝમાં ધારાસભ્યનું બોર્ડ ને નંબર પ્લેટ ગાયબ, સુરતમાં દારુ પીને રોફ જમાવતા બે નશાખોરો ઝડપાયા
    Next Article
    પાલનપુરના પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કરી:ત્રણ બત્તી વિસ્તારમાં પારિવારિક કંકાસનો કરૂણ અંજામ, 2 બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવી, પરિવારજનોએ ન્યાયની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment