Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ સ્ટેશન પર નિઃશુલ્ક છાશ, પાણીનું વિતરણ:ભાવનગર મંડળ દ્વારા ભીષણ ગરમીમાં મુસાફરોને રાહત અપાઈ

    5 days ago

    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા બોટાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને ભીષણ ગરમીથી રાહત આપવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. 5 મે, 2026 (મંગળવાર) ના રોજ સ્ટેશન પર નિઃશુલ્ક છાશ અને ઠંડા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ ખાસ કરીને પ્લેટફોર્મ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે કરવામાં આવ્યું હતું. આ સેવાના કારણે મુસાફરોને ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળી હતી. નિઃશુલ્ક છાશ વિતરણ સેવા માટે માઁ મહાવીર ગ્રુપ-બોટાદનો સહયોગ મળ્યો હતો, જ્યારે ઠંડા પીવાના પાણીના વિતરણમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. આ વ્યવસ્થાને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં ભાવનગર મંડળના વાણિજ્ય વિભાગના નિરીક્ષકો, ટિકિટ ચેકિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે સમગ્ર વિતરણ કાર્યને સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે પૂર્ણ કર્યું હતું, જેથી વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શક્યા.
    Click here to Read More
    Previous Article
    '10 રૂપિયામાં પૂરેપૂરું બંગાળ ખરીદી લીધું', VIDEO:'50 વર્ષ બાદ મોદી સાહેબનો જાદુ ચાલી ગયો', પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર અમદાવાદીઓએ શું શું કહ્યું?
    Next Article
    પ્રધાનમંત્રી મોદી 11 મેના રોજ સોમનાથ પધારશે:મંદિર સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા 5 દિવસીય કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment