Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેત હેલ્પિંગ હેન્ડ્સ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ:સિનિયર સિટીઝન અને યુવાન કલાકારોને સર્ટિફિકેટ, મેડલ આપી સન્માનિત કરાયા

    9 hours ago

    હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝન અને યુવાન કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત વ્યક્તિઓને સર્ટિફિકેટ, મેડલ અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સન્માન 'ધ રાઇઝિંગ સ્ટાર' શીર્ષક હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્ષેત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગૃહિણીઓ, શિક્ષકો, ડોકટરો, વકીલો, ઉદ્યોગપતિઓ અને સમાજસેવકોનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હીનાબેન અને હેતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મનપાની પ્રિમોન્સૂન કામગીરી પુરજોશમાં:રાજકોટમાં 100થી વધુ જેસીબી, હીટાચી અને ડ્રેનેજ ક્લિનિંગ મશીનનો ઉપયોગ, નાલા-વોકળાની સફાઈની કામગીરી જૂનનાં પ્રારંભ સુધીમાં પૂર્ણ થવાનો કમિશ્નરનો દાવો
    Next Article
    ડેમમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળ્યો:​પરિવારની નજર સામે જ કાળ આંબી ગયો: આણંદપુર ડેમમાં ડૂબેલા યુવાનનો 12 કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો,મૃતદેહને પીએમ માટે ખસેડાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment