Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ભાજપ દ્વારા વિજયની ઉજવણી:પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં બહુમતી મળતા ફટાકડા ફોડીની ઉજવણી કરાઈ

    7 hours ago

    સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કુંભારપરા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાંચ રાજ્યોમાં ભાજપને મળેલી બહુમતીને પગલે કાર્યકરોએ ફટાકડા ફોડી અને મોં મીઠું કરીને ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણી કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ અને જયભાઈ, તેમજ જીજ્ઞાસાબેન નાયક, રાજભા ઝાલા, અશોકભાઈ ભાડકા સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો અને અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં આ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે 'શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો આ ઉજવણીમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    બોગસ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરનાર કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સામે ફરિયાદ:કુબેરનગર વોર્ડમાંથી કલ્પના કોડેકર ચૂંટણી જીત્યા બાદ વિવાદ સામે આવ્યો
    Next Article
    US To Pakistan, How International Media Covered BJP's Victory In Bengal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment