Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:અમરેલીમાં સવારે વાદળછાયું વાતાવરણથી ખેડૂતો ચિંતિત

    4 days ago

    અમરેલીમાં ફરી એક વખત તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આજે વહેલી સવારના વાદળછાંયુ વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. અમરેલીમાં આજે મહત્તમ તાપમાનનો પારો 40.5 ડિગ્રી નોંધાયો હતો. અમરેલીમાં છેલ્લા કેટલાક સમયથી તાપમાનનો પારો 41 ડિગ્રી પાર રહેતો હતો. પરંતુ અમરેલીમાં આજે મહત્તમ તાપમાનનો પારો 40.5 ડિગ્રી રહેતા ગરમીમાં આંશીક રાહત મળી હતી. જ્યારે ન્યુનત્તમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન ભેજનું પ્રમાણ 74 ટકા રહ્યું હતું. તેમજ પવનની ગતિ પ્રતિ કલાક 9.6 કિલોમીટરની રહી હતી. બીજી તરફ અમરેલીમાં આજે સવારના સમયે વાદળછાંયુ વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. બપોરના સમયે ફરી તાપ પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કમલમમાં ઝાલમૂડી અને જલસા:ડુંગળીની વાત વાયા પંચાલ CMથી સંઘવી સુધી પહોંચી, રસગુલ્લો મોઢામાં મુકી પ્રશાંત કોરાટ ઠેબું ખાઈ ગયા, જુઓ VIDEO
    Next Article
    અમરેલીમાં ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ:ધો. 12 સાયન્સમાં ગત વર્ષ કરતા 3 વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ અને સામાન્ય પ્રવાહમાં 31 વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment