Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા હાઇવે પર ટ્રક-કન્ટેનરનો અકસ્માત:અમદાવાદ-ઇન્દોર હાઇવે પર દુર્ઘટનામાં કન્ટેનર ચાલકને ગંભીર ઇજા, સારવાર અર્થે ખસેડાયા

    11 hours ago

    ગોધરા નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કન્ટેનર ચાલકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત હાઇવે પર આવેલા દારૂનિયા ગામ નજીક બન્યો હતો. ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના રહેવાસી રોહિત કુમાર પોતાનું કન્ટેનર લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલી આ ટક્કરને કારણે કન્ટેનર ચાલક રોહિત કુમારને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત: પંચમહાલમાં ઉજવણી:કાર્યકરોએ ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી
    Next Article
    રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો:58 ટકાથી વધારી 60 ટકા કરાયું, 1 જાન્યુઆરી, 2026થી અસરથી ચૂકવણી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment