Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું:કુબેરનગર વોર્ડના કલ્પનાબેન કોડેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા સૂચના

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું છે. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે બોગસ એલસી રજૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. કલ્પનાબેન સૂરજભાઈ નવલેકર નામથી બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું હતું. ચિરાગ શાહ નામના ફરિયાદીએ જિલ્લા શિક્ષણાધિકારીને કલ્પનાબેનના એલસીની તપાસ કરતા ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે તપાસ કરતા એલ.સી બોગસ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જીઆર નંબર પર અન્ય વ્યક્તિનું નામ હોવાનું ખૂલ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓ-કાર્યકર્તાઓની ઉજવણી:વડોદરામા યુવાનોએ મમતાના ફોટા રોડ ઉપર મૂકીને પગથી કચડ્યા; કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા, મોઢું મીઠું કરાવ્યું
    Next Article
    IPO અને શેરબજારમાં રોકાણના બહાને ઠગાઇ:સાયબર ઠગોએ વડોદરાના યુવક સાથે 26 લાખની છેતરપિંડી કરી, નકલી વેબસાઈટ એકાઉન્ટમાં નફા સાથે 39 લાખ બતાવી યુવકને લલચાવ્યો, માત્ર 16 હજાર જ પરત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment