Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ નગરમાં માતૃશક્તિ દ્વારા સત્સંગ યોજાયો:ગોપી સત્સંગ મંડળે કૃષ્ણ ભજન સંધ્યાનું આયોજન કર્યું

    8 hours ago

    સરદાર પટેલ નગરમાં ગોપી સત્સંગ મંડળ દ્વારા કૃષ્ણ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગમાં માતૃશક્તિની બહેનો અને સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભગવાન શ્રીરામ, કૃષ્ણ અને માતાજીના ભજનો ગાવામાં આવ્યા હતા. ભજનો બાદ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી, જેનો સૌએ આનંદ માણ્યો હતો. આ સત્સંગનું આયોજન શારદાબેનના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. ગોપી સત્સંગ મંડળ છેલ્લા ઘણા સમયથી આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે. મંડળના સભ્યોના મતે, ભગવાનના ભજન ગાવાથી મન શુદ્ધ થાય છે અને વિચારશ્રેણીમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો માટે સિંહ બન્યા 'મિત્ર':ધારીના ઝર ગામમાં કેસર કેરીના બગીચાની રખેવાળી કરતા જોવા મળ્યા; 'કેસર' ને 'કેસરી'નો સંગમ આકર્ષણનું કેન્દ્ર
    Next Article
    Viral: On Tamil Nadu Election Result Day, Trisha Celebrates 43rd Birthday With Tirupati Temple Visit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment