Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવામાન વિભાગની આગાહી:ત્રણ દિવસ ગરમી બે ડિગ્રી ઘટી શકે, પણ ભેજથી બફારો વધશે

    5 days ago

    છેલ્લા ચાર દિવસથી શહેરમાં પ્રવર્તતા પશ્ચિમના ગરમ-સૂકા પવનને કારણે તાપમાન વધ્યું છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થતાં પવનની દિશા બદલાશે, જેથી ઠંડા-ભેજવાળા પવનની અસરથી સોમવારથી ત્રણ દિવસ શહેરમાં ગરમી ઘટશે, પરંતુ ભેજવાળા પવનોથી શહેરમાં ભેજ વધતાં દિવસે અને રાત્રે બફારામાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવારની સરખામણીએ 1 ડિગ્રી જેટલું ઘટીને 42.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.8 ડિગ્રી ગગડીને 27.2 ડિગ્રી નોંધાયું હતું તેમ છતાં શહેરમાં દિવસ દરમિયાન પવનની ગતિ 5થી 8 કિલોમીટરની આસપાસ રહેતા ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    1 હજાર મતદારો મતાધિકારથી રહ્યા વંચિત:વિધાનસભાની મતદાર યાદીમાં રહીશોનાં નામ, પણ મ્યુનિ.ની યાદીમાંથી ગાયબ
    Next Article
    લિકર પરમિટ:લિકર પરમિટની 500 અરજીઓ પેન્ડિંગ, સપ્તાહમાં 4 દિવસ કામગીરીનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment