Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના બોલર્સ સામે પંજાબીઓ લાચાર:હોલ્ડરે નેહલ વાઢેરા, રબાડાએ પ્રભસિમરન, સિરાજે પ્રિયાંશ અને કોનોલીને પેવેલિયન મોકલ્યા

    21 hours ago

    IPL 2026માં દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમે પોતાની પ્લેઇંગ-11માં એક બદલાવ કર્યો છે. નિશાંત સિંધુ ડેબ્યૂ કર્યું છે. બીજી તરફ પંજાબની ટીમમાં વિજયકુમાર વૈશાખ અને જેવિયર બાર્ટલેટ પરત ફર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Sramcbled wrods: real reason you can still read jumbled text
    Next Article
    પંચમહાલમાં પાંચ મુખ્ય હોદ્દા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ:ગોધરા, શહેરા નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતના 700+ કાર્યકર્તાઓના મંતવ્યો લેવાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment