Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિવોમિંગ કેમ્પ યોજાયો:ગાય, ઘેટા, બકરા, ભેંસ સહિતના 700થી વધુ પશુઓની નિ:શુલ્ક તપાસ કરાઈ

    6 days ago

    જૂનાગઢ વેટરનરી કોલેજ દ્વારા મોટા ગુંડાણા ગામે પશુઓ માટે ડીવોમિંગ અને આરોગ્ય તપાસ કેમ્પ તેમજ જાગૃતિ રેલીનુ આયોજન કરાયુ હતુ. જેમાં કોલેજના એનએસએસ દ્વારા 153 ભેંસ, 138 ગાય, 400 ઘેટા અને 100 બકરાનું ડીવોમિંગ કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત જે બિમાર પશુઓની સ્થળ પર જ જરૂરી સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત પશુ આરોગ્ય, સામાજિક દુષ્કર્મ અને દૂષણો અંગે લોકોને સંદેશા રૂપે રેલીનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ડો. એસ.વી. માવદીયા, ડો. પી.જી. ડોડીયા, ડો. ટી.કે.પટબંધા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આમકુના જંગલોમાં જીવદયાનું અનોખું અભિયાન:ગિરનારી ગ્રુપ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ હેતુથી નવરાત્રિએ 1100 નાળિયેરનું કિડીયારુ પૂર્યું
    Next Article
    Uttar Pradesh CM makes key visit, inspects, reviews preparations ahead of Jewar airport inauguration by PM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment